Tu Mane Bhagwan Ek Vardan Aapi De Lyrics

Tu Mane Bhagwan Ek Vardan Aapi De Lyrics in English

Tu Mane Bhagwan Ek Vardaan Aapi De
Jya Vase Che Tu Mane Tya Sthaan Aapi De

Hu Jivu Chu Ae Jagat Ma Jya Nathi Jeevan
Zindagi Nu Naam Che Bas Boj Ne Bandhan
Aakhri Avtaar Nu Mandaan Bandhi De
Jya Vase Che Tu Mane Tya Sthaan Aapi De
Tu Mane Bhagwan Ek Vardaan Aapi De
Jya Vase Che Tu Mane Tya Sthaan Aapi De

Aa Bhoomi Ma Khoob Gaaje Paap Na Padgham
Besuri Thai Jayi Amari Punya Ni Sargam
Dil Rubana Taar Nu Bhangan Saandhi De
Jya Vase Che Tu Mane Tya Sthaan Aapi De
Tu Mane Bhagwan Ek Vardaan Aapi De
Jya Vase Che Tu Mane Tya Sthaan Aapi De

Jo Vatan Ma Jya Lagi Che Sau Kare Shoshan
Jom A Jata Koi Ahiya Na Kare Poshan
Matlabi Sansar Nu Jo Daan Kaapi De
Jya Vaseche Tu Mane Tya Sthaan Aapi De
Tu Mane Bhagwan Ek Vardaan Aapi De
Jya Vaseche Tu Mane Tya Sthaan Aapi De


Tu Mane Bhagwan Ek Vardan Aapi De Lyrics in Gujrati

[તું મને ભગવાન એક વરદાન આપી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે ]…(૨)

Advertising
[હું જીવું ચુ એ જગત માં જ્યાં નથી જીવન
ઝીંદગી નું નામ છે બસ બોઝ ને બંધન ]…(૨)

[આખરી અવતાર નું મંડાણ બાંધી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે ]…(૨)

[તું મને ભગવાન એક વરદાન આપી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે ]…(૧)

[આ ભૂમિ માં ખૂબ ગાજે પાપ ના પડઘમ
બેસૂરી થઇ જયી હમારી પુણ્ય ની સરગમ ]…(૨)

[દિલ રુબના તાર નું ભાંગન સાંધી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે ]…(૨)

[તું મને ભગવાન એક વરદાન આપી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે ]…(૧)

[જો વતન માં જ્યાં લાગી છે સૌ કરે શોષણ
જોમ અ જતા કોઈ અહિયાં ના કરે પોષણ ]…(૨)

[મતલબી સંસાર નું જો દાન કાપી દે
જ્યાં વસેચે તું મને ત્યાં સ્થાન આપી દે ]….(૪)

તું મને બહ્ગ્વાન એક વરદાન આપી દે

[જ્યાં વસેચે તું મને ત્યાં સ્થાન આપી દે ]…(૪)


Tu Mane Bhagwan Ek Vardan Aapi De Song Video